________________
: છબી
પિતૃશાકના આ ઉત્કટ આનંદમાંથી ક્ષણવાર માટે ગમે તેમ કરીને ભાગી છૂટી, બા-થિન એક નિર્જન ઝાડ નીચે બેસીને રડતો હતો. એકદમ ચમકીને પાછા ફરીને જોયું, તે મા-શેયે તેની પાછળ આવીને ઊભી છે. તેણે ઓઢણુના છેડા વડે બોલ્યાચાલ્યા વિના તેની આંખો લૂછી નાખી. તેમજ પાસે બેસી તેને ડાબે હાથ પિતાના હાથમાં ખેંચી લઈ ધીમેથી કહ્યું –
બાપુ મરી ગયા છે, પરંતુ તમારી મા–શયે હજીયે જીવતી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org