________________
ખીજી વારની જુવાન પત્નીનું શરીર સાચવવાને માટે શિવચરણ માત્ર પોતાની દેહ સિવાય ખીજાં બધું જ આપી શકે એમ હતું. હિરલક્ષ્મીનું શરીર એલપુરમાં સુર્યું નહિ, ડાકટરે હવાફેર કરવાની સલાહ આપી. શિવચરણે સાડાüદર આનાને છાજે એવી ધામધૂમ કરી હવાફેર કરવા જવાની તૈયારી કરી. મુસાફરીને શુભ દિવસે ગામના લેાક ઊલટી પાચા. આવ્યાં નહિ માત્ર વિપિન અને તેની સ્ત્રી. બહાર શિવચરણ ન ખેલવાનું ખેલવા લાગ્યા, અને અંદર મેટાં ફાઈ આકરાં થઈ ગયાં. બહાર પણ હાજીહા કરનાર લોકાને તેટા ન હતા. અંતઃપુરમાં પણ ફાઈબાની ચિચિયારીમાં સૂર પુરાવવા પૂરતાં સ્ત્રીપુરુષ ભેગાં થયાં હતાં. કશું જ મેલી નહિ માત્ર હરિલક્ષ્મી. મઝલી–વહુ પ્રત્યે તેને ક્ષેાભ અને રીસ ખીજા કાઈના કરતાં કંઈ આછાં ન હતાં. મનમાં મનમાં તે ખેલવા લાગી, મારા અસભ્ય સ્વામીએ ગમે તેટલે અન્યાય કર્યો હાય પણ મેં પોતે તે કશે। કર્યાં નથી.
પરંતુ
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org