SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કપલતા ૨૭ ચિત્ર ૩૬ : ચૌદ રવમ (પંદરમે સંક) આ લક્ષણો સિહ આકાશમાંથી ઊતરતે અને પિતાના મુખમાં પ્રવેશ કરતો ત્રિશલા ક્ષત્રિયાએ જે. સિંહ પરાક્રમનો ઘાતક છે. (૪) લક્ષ્મીદેવી-અખંડ દ્રમા જેવી કાંતિવાળી લકિમીદેવીનાં ચોથા માં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊંચા હિમાવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળ રૂપી મનોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુઓ કલ્પસૂત્ર સુબોધિકા વ્યાખ્યાન ૨ જું. (૫) કૂલની માળા-પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાળે અને સરસ ફૂલોવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શુંગારની દ્યોતક છે. (૬) પૂર્ણ ચન્દ્ર- છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યો. શુક્લપક્ષને પખવાડિયાની પૂર્ણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર તેણે જોયો. ચન્દ્ર નિર્માતાનો ઘાતક છે અને બીજા પક્ષે અંધકારનો નાશક છે. (9) ઊગતો સૂર્ય–સાતમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહનો નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમનો ઘાતક છે. (૮) સુવર્ણમયે ધ્વજદંડ-આઠમા સ્વપનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિને સુવર્ણમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy