SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમે અધિકાર તુંબી બીજ જવખાર ગુડ, કણ મયણફલ આંન; દંતી સેહુડ દુશ્વ સું, બતી કરહુ સુ જાન.* ૩૩૪ ભગ માંહિ રાખે પ્રાત ઊઠી, હાઈ પુષ્પ વતિ સા નાર; ઓષધ એહ જુ પ્રસસ્ત હે, કહે જી પર ઉપગાર. ૩૩૫ અથ ઔષધ નિ સુધ હોવણકું– સિરસફલ અઇ જાયફલ, સાગરફેન મિલાય; વાયવીડંગ ઈલાયચી, ગજકેસર સમ ભાય. ૩૩૬ જલસું ગેલી કીજીય (વે), ટાંક એક પરવાન; ભગમાંહિ રાખે યત્નસુ, એહ ઔષધ હિત જાન. '૩૩૭ વંધ્યા ગરમ હવે જુ સુખ, નિ દોષ સર્વ જાય; શાલિ ગુહે ખીર વૃત, એહ પચ્ચ કરાય. ૩૩૮ ચેપઈ ઔષધ ગર્ભ હાવણકું – મિરચ સુંઠ પીંપરિ જાન, ગજકેસર જુ કંટાઈ આન, ગોવ્રુત સુ જે પી નાર, તાકું ગર્ભ હવે તતકાલ. ૩૩૯ દુહા ગજકેસર દુષ્પ સું, કરે રતિ અંતિ સુ જાન; દુગ્ધ ભાત ભેજન કરે, હાય ગર્ભ તિય નિદાન. ૩૪૦ ૩૩૪ *પાઠાંતર–દંતી ગુડ જવખાર, બીજ તું બકા “મયનફલ; પીપલિયા માંહિ ધારી, પીસહુ સહુડ દૂધનું. હેય પુષ્પવતી સા નારી, બતી કરી ભાગમેં ધરે; કહ્યો જુ પર ઉપગાર, સિદ્ધયોગ ઈહ જાન તૂ. ૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005187
Book TitleVaidya Manotsava ane Koksar
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1946
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy