________________
પ૦
૩૪૧
વૈવમત્સવ
સોરઠા ગજકેસર આસંધ સિતા, ગોરેચન શાલિ કુનિ, પયગું પીવે વધ્ય, હેય ગર્ભ તતકાલ સુનિ. ધેનુ દુગ્ધ સુ લક્ષ્મણ, કરહુ પાન સો નારિ; નાસ લીઈ અતિ અંત કુનિ, હાય ગર્ભ તતકાલ. ૩૪૨ કેસર દુબ આસગંધ ફુની, હાઉ બેર મધ પાય; ગજકેસર ઉર હુસીલે, એ લાઈ ચીજ બનાય. એ ઔષધ સમ ભાગ લે, સબ સમ મિશ્રી દેહ, ટાંક પાંચ ગોદુધ શું, રતિકે અંત કરે. દિવસ સાંત પરવાન એ, ધરતી સયન કરે; ખાટા ખારા ત્યાગ કર, તુરતહી ગર્ભ ઘરેહ. ૩૪૫ અથ કષ્ટીસ્ત્રીકું ઔષધ – પાઢિ આંબાકીર પીસકે, કરહું લેપ ભગમાંહિ; હાય પ્રસુત તતકાલી, ઉદર પીડ સબ જાંહિ.
૩૪૩
उ४४
૩૪૬
સા
&ી
૩૪૭
પય સેડ આંનિ, લેપ કરહુ નખ નાભ (ભિ) હી; સ્ત્રી કષ્ટીકું જાન, છિનમાંહિ હાય પ્રસુત તસુ. અથ ગર્ભ જાતો હોઇ શંભણકુ ઔષધ – ધાઈ લજાલુ કવલફલ, મહલેઠી અરુ પાય; તંદુલ જલ સુ પીજીય (વે), જાતે ગર્ભ રહાય. ૩૪૮. અથ કર્ણી સ્ત્રીકા ઉપાય:-
- જડ મેડીકી આન, કટિ બાંધે કરી વધુ; નાશ પીરકા જાન, હો હી પ્રસૂત તતકાલ હાઈ. ૩૪૯
૧ દિવસ માંહિ જ. ૨ પાઢ અવગાયી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org