________________
- ૩ર૬
સાતમો અધિકાર અથ સ્ત્રીરોગ પ્રતિકાર લિખ્યતે– અથ પ્રદરકું ઔષધ – ગજકેસર તવપીર કુનિ, ચંદનવાલા પાય; તંદુલ જલસું લીજીયે, પ્રદરગ થંભ જાય. અથ ઓષધ પ્રદર:–' ગજ કુંકુમ તંદુલ સિતા, દીજે નીર મિલાય; પ્રદરરોગ નાશ જ હોઈ, મસુર શાલ જે ખાય. ૩ર૭ આ છે પીસહુ આવેલેં, મિશ્રી માંહિ, મીલાય; તંદુલ જલસું પીજીયે, પ્રદર શ્વેત નસાય. ૩૨૮ કરીર મૂલકી ભસ્મ કરી, તા સમ મિશ્રી દેe; ટાંક પાંચ દુધ શું, પ્રદર શ્વેત હરે.
૩૨૯ મઠ ઉડદ બલ તીન, ઈનકા પીઠા કીજી; ખરી ગુદ કરી ઝીન, વૃતશુ પ્રદર સ્વેત હર. ૩૩૦ ઉંદર લીંડી પીસકે, મિશ્રી પ્રિયંગુ મિલાય; એક ગદીયાણા દૂધમું, પીવત પ્રદર જાય. બેર મૂલ બલ મૂલ દેય, બાલા સમ કરી મિલાય; તંદુલ જલ હું પીજીયે, પ્રદર તુરત મિટાય. અથ પુષ્પ હોવણકે ઓષધ:– બ્રહ્મદંડી ત્રિકુટા સમલેઈ, તિલકા કાઢાકું ચુરણ દેઈ; ગયા ૫૫ હાય જે નારી, ભક્ષત કરત હેત તતકાલ. ૩૩૩
૩૩૧
૩૩૨
૧ કેસર ક. ૨ ભાત
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org