SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અથ સૂત્રરાધન પ્રતીકાર:-- રીં સસેકી આન તાઈ, તદુલ જલસ મેલ; નાભિ તલે જમ લેપીયે, મૂત્રરાગકુ રેલ, પઘડી છંદ અથ મૂત્રરાધ કવાથ:---- ગેાખરૂ જવાસા હરિડઆંન, પાષાણભેદ નિઆલી જાન; કવાથ સુ પીરે સહીત મેલ, સે। મૂત્ર રેગકુ કરેરેલ. ૧૯૯ વાસા ગામરૂ અભયા આન, અસ્મભેદ કનયાલ જાત; કાથ જી પીજે સહત મિલાય, મૂત્રરાધ છિત માંહિ જાય. ૨૦૦ મુત્રરાધકું ચૂર્ણ :~-~ ત્રિફલા સીધા ગાખરૂ, બીજ કર્કટી પાય; તપ્ત નીરસુ પીજીએ, મૂત્રરાધ ન રહાય, વૃદ્ઘ સંગ્રહાત્ મહેદી નાં. ૧, જીરૂ ટાં. ૧, આમલા નાં. ૧, રાત્રે પલાળીને સવારમાં ઉઠતાં ગળીને પીવાથો ને સાંજના દિવસ ૭ પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. દાહા અથ પથરી રોગ પ્રતીકાર:-- વરુણા સુકિ ગે ખરૂ, કવાથ કરેા સમભાય; પૌત્ર હુ ગુડ જવખાર ધરી, વાત પથર જાય. અથ પથરીકુ કવાથ વેદ્યમનાત્સવ વરુણા અરુણી સુહ જણા, ગાખરૂ સુંઠ મિલાય; અમભેદ કનીયાલલ, સિગુત્તાવા સમભાય ર ૧ વિષ્ટા રૂ. ૨ લિ સુહી જત લેઈ .. Jain Education International ૧૯૮ For Private & Personal Use Only ૨૦૧ ૨૦૨ ૨૦૩ www.jainelibrary.org
SR No.005187
Book TitleVaidya Manotsava ane Koksar
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1946
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy