________________
પાંચમે અધિકાર
૧૮૯
અથ પ્રમેક ચૂરણ – વડી એલચી ખંડ સમ, ચુરણ ટંક ઈક લેઈ; ભજન કીજે કુર પય, કહા કરે પ્રમેહ , રસ ગીલેઈક ન કર, પીજે સતત મિલાય; સબ પ્રમેહકે નાશ હુઈ, પ્રાત ઊડી જબ ખાય. ૧૯૦ દશ ટાંક મહલેઠી જુ લેય, ઈસપન્ન ગુડ દશ ટંક; પન્નર ટાંક મિશ્રી જુ લેઉ, સહત પીસતાલીસ ટાંક. ૧૯૧ પ્રાત: ઉડી ટાંક ચાર લેઉ, દૂધ ભાત પઓ દે; ચઉદ દીન જી પીજીએ, કહાં કરે પરમેહ. શીલાજીત અરુ મીશ્રી, કાથ સંગિ ઈહુ પાય; મૂત્રકછટા દેષકે, પ્રમેહ પથરી જાય. ૧૯ અથ મૂત્રકૃચ્છ પ્રતિકાર છે એના કવાથ મૂત્રકૃછ પથરીકું – એલચી બાસા ગોખરુ, મહલેટી સુર લાયક પીંપરી અરુણ મિલાઈયે, અસ્મભેદ સુ મિલાય. કવાથા સુયાકા કઈ શિલાજીતુ સમઘાલ; મૂત્રકૃછ અરુ પથરી, કુનિ પીરા યહુ ટાલ. ૧૯પ અથ મૂત્રકૃચ્છકુ ચુર્ણ – એરંડ વાસા એલચી, પિસ હું તુલ્લ મિલાય. દધિસું પીજે પ્રાત ઉઠ, મૂત્રકૃછ મીટ જાય. અથ દારુ મૂત્રકૃછકુ ચુર્ણ:-- શિતા તુલ્લ જવખાર ધરી, જલસું પીજે અનy. મૂત્રકૃછ સબ દેષકે, નાશ ઇનહું જાન.
૧૪
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org