________________
પાંચમો અધિકાર અથ કુરંડવાય પ્રતિકાર:જીરા સિંધવ હિંગુ ધરિ, કટુક તેલ શું પકાય , લેપ જુ કીજે પ્રાત ઊઠી, અંડવૃદ્ધિ મિટિ જાય. ૧૮૨ અથ અંડરગકુ ચુર્ણ – ત્રિફલા ચુરણ કીજીયર(વે) ધેનુમૂત્ર મેં ઉપાય; પ્રાત:સમ ઊઠી ૪પીજીયે, અંડ સેફ મીટિ જાય ૧૮૩ સરપંખાકી જડકું લેઈ, ટંક એક ઘીવસ્ય દેઈ માસ એક જ સેવ્યા કરઈ, અંડવૃદ્ધિકુ નિશ્ચય હરઈ ૧૪ અથ અંડવૃદ્ધિકે લેપ:– એરંડ તેલ વિરહાલીદ કુનિ, પય વૃત સું સંગ; પ્રાતઃ સુ પીજે જાનકે, નાસે અંડ જ રેગ. ૧૮૫
જીરા એરંડ કુઠ કુનિ, વચ મહારાઝ જુ મિલાય; કાંજી સું જબ લેપીયે, અંડરગ ન રહાય. અથ પ્રમેહ રોગ પ્રતિકાર:મુહમુદી દાડિમ કલી, સવેત કાથ સમ ખંડ; દિન દસ ચુરન ટાંક એક, હાય પરમેહ વિહંડ. ૧૮૭ અથ પ્રમેહકે ચૂર્ણ:– સંખહેલી ઇલાયચી, સિલાજીત સમખંડ, સીતલ નીર સું પીજીયે, પરમેહ હેય શતખંડ. ૧૮૮
૧. લસણ અ. ૨ ટંક ઈક બ. ૩ પિસાય મ. ૪ પ્રાતઃકાલ એ દીજીયે . ૫ વૃદ્ધિ ૨. ૬ બિહાલ વ. ૭ ખંડ સહિત જે દેઈ છે. * કુબેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org