________________
૨૪
પાંચમે અધિકાર કવાથી જુ યાકે લીજીય (વે), લૂણ હીંગુ જવખાર; રેગ પથરીકું દીજીય (વે), મૂત્રકૃછકું દાર. અથ મૃગીરોગ પ્રતિકાર – પુકરમૂલ કિરાયતા, બ્રાહ્મી સંઠિ કચર; દારુ હુલદ સુરદારુ વચ, માથા પીપરમૂલ. અભયા કુઠ સુસેન છેડ, કીજે કવાથ સુઆન, મૃગીરગ ઉનમાદ કફ, રેગ વિશુચિકા હાંન. ૨૦૬ વચ ખુરસાંની સતત સંગ, ટંક દેઈ જે દેઈ, મૃગીરોગ તબહી હરે, દૂધ ભાત પથ્ય દે. અથ મૃગીરોગ નાશ:-- મિચ મેહુડ માંહિ ધરિ, દીન ઈકવીસ પ્રમાન; જલસું દીજે નાસ નર, હેય મૃગીકા હાંન. અથ પુન: મૃગીગ ઉપાય વૃદસંગ્રહાત્ બ્રહ્મીધૃત મૃગીરેગકું:બ્રાહ્મી રસ વજ કોઠ સંગિ, સંખાહોલી ઘાલ; ગેવૃત માંહિ યહુ પાચ, મૃગી ઉદમાદ ઈહિ ટાલ. ૨૦૦૯
ચેપઈ અથ કુષ્ઠ રોગ પ્રતિકાર:-- ત્રિફલા બાંસા નીંબ પટેલ, ખિર ગિઈ સમ કરિ તોલ; ચૂર્ણ સા પીજે જલ મહિ કુછ રંગ નાઓં તતકાલ. ૨૧
ગાથા છંદ અથ કુછ રંગકુ ચૂર્ણ -- ત્રિફલા મજીઠ ગિઈ કટુકી, નિબુ નિશાનું જાંન હે; દેવદારૂ હલદી વિડંગ, વાસા શિવાયું આણે સંગ. ૨૧૧.
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org