________________
વિદ્યમનોત્સવ
અથ અતિસારકું લેપ:– આ»બીજ અરુ જાયફલ, વડહ અઝીમ જુ ઘાલિક જલ સું લેપ નાભિ પર, અતિસારકું ટાલ. ૧૦૯ અથ નાગરાદિકવાથ જવરઅતિસારકું – માથા પતિ સકરંજ હિંગુ, સિંધા મિલે મિલાય; કવાથી જુ કરિશ્કે પીજીયે, અતિસાર મિટ જાય. ૧૧૦ માથ ગિલે કિરાયતા, સુંઠી કુડા પતાસ; અષ્ટ ભાગ જો કવાથ કરિ, અતિસાર ન રહાય. ૧૧૧
ચાઈ અથ રક્ત અતિસારકું [ ઔષધ – લેનવાલા કડા પતીસ, મેથી બેલ જુ સમ કરિ પીસ ઈહુ કવાથ કરહું મીલાય, સોણિત અતિસારવર જાય ૧૧૨
દુહા અથ અતિસારકુ ગુટિકા— લોદ્ર ઈન્દ્રજવ મેચરસ, મેથા બેલ જુ ધાય; લીજે ગુડસું ગુટીકા કરી, અતિસાર મિટ જાય. ૧૧૩ અથ વ અતીસારકું ચૂર્ણ – સીંધા સુચર હીંગ વચ, શિવાપતી સરલાઈ; પીસ પીએ જલ તતડું, આંબાતીસાર જી જાય. ૧૧૪ અથ સંગ્રહ રેગકું ઉપચાર ધાન્ય પંચકવાથધણીયા મોથા સુંઠી કુનિ, બાલા બિલ્વ કટુ ઘાલ; કવાથ સું કરિકે પીજીયે, સંગ્રહણીકુ ટાલ. ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org