________________
બીજો અધિકાર
ચાપાઈ
અથ અતિસાર ચિકિત્સા-લીલાવતી વટી લિખ્યતઃ— મિરચ મસ્તકી દાડિમકલી, વોંશલેાચન આમ્ર ગોટલી; યુદ્ધ મરટી માંઈ ધાય, માંજીલ મેચરસ પાય. કડા જાયફલ કીંકરફૂલી, કવાથ બિવિ ભાગ ઉર સમતુલી; એ સત્ર અષધ લેહું વિચાર,
૧૦૨
પેઢા ખીજ રીંગણી તિણુ ધાર. ૧૦૩ પેાસ્ત જલ સુ ગેાલી કીજીયે, ટક એક પરવાન ધિર દીજીઈં; તદુલ જલ સુ પીજે આંન, તાકે ગુન કુન સકે વખાન. ૧૦૪ એદન મગ પ દે જાસુ, અતિસાર સખ હાઈ નાસ; ઉદર રોગ કર કર જાય, આમખવેસી સવે નસાય.
૧૦૫
ચાઈ અથ વૃધ ગ ંગાધર ચુરણુ અતિસારકું:~
માથા અરડૂ સુઠી સુધાઈ, વેલુપતીસ મેચરસ સુ પાય; લેદ્ર લજાલૂ આંખે કી જડ, કાકડાસિંગ ઈંદ્રજવ લીજ. ૧૦૬ લેાચન વાલા કુનિ મધુ પાય, તાંદુલ જલસુ` પીયઉ મીલાય; મહા ભાત સાકર જન્મ દેય,
અતિસાર છિન માંહિ ભેય.. ૧૦૭
દહા
અથ લઘુ ગંગાધર ચૂરણ:--
સુડી ઘાતકી મેાચરસ, અજમાદા સુ મિલાય; પીસી છાસ સું પીયે, અતિસાર જ્વર જાય..
૧ બાલિ અ.
Jain Education International
૧૫
For Private & Personal Use Only
૧૦૮
www.jainelibrary.org