________________
બી અધિકાર
ચોપઈ અથ સંગ્રહણી વાય ફૂલકું ચૂરણું – મેથા સુંઠી ગિઈ પતીસ, તપ્ત નીરસું પીજે પીસ આમ અરૂચિ સંગ્રહણું જાય,
વાય શૂલ છિન માંહિ મીટાય. ૧૧૬
છંદ ગાયણ અથ આમ અરૂચિ ફૂલ સંગ્રહણીકું કવાથલોદ્ર પાટ લજજાલ મેથિ, બીજ સુંઠ જુ પાય હો; ધણયા પતીસ ગિલાઈ, વાલા કુડા ધાઈ મિલાવ હે. ૧૧૭ સમ પીસી ઔષધ કવાથ કીજે, પ્રાત ઉઠિ કે પીજીયે; આમ શૂલ સંગ્રહણી નસે, ઈનહી કહેકે પતીજીયે. ૧૧૮
લાલ
ઈતિ પંડિત વૈદ્ય કેશવદાસ સુત નયનમુબેન વિરચિતે વૈદ્ય મત્સવે જવર સન્નિપાત અતિસાર સંગ્રહણી રોગ પ્રતિકાર નામ દ્વિતીય સમુદ્દેશ પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org