________________
૩૫
પ્રથમ અધિકાર હિતોપદેશાત્ – દરપણ વૃત જલ તેલમહિ, છાયા દેખ હું આનિ; સિસ રહિત તનુ દેખીએ, નાસ પક્ષ મહિ જાન. ૩૪ મંજન કી શું તીન અંગ, કર પદ હૃદયે નિહાર; સૂકે જસુ તતકાલ હા, સે મૃત્યુ હોય બિચાર. કરત બિચાર દીપક બુઝે, આવે કહુઅન ગંધ; મતિ લજા દુતિ નાસ હુઅ, તાકું લે યમખંધ. ૩૬ અથ કાલચક લિખ્યતે – આદ્રા આદિ જુ અંત મૃગ, મધ્ય મૂલ કુનિ હોય; નક્ષત્ર ઇંદુ રવિ નામ નર, એક નસા જબ હાય. ૩૭ રેગી મૃત્યુ હોય તબ, જાયેં જિહાં ચમધામ; સે શિવ કહ્યો બિચાર કરિ, કાલચક ધરિ નામ. ૩૮
ઇતિ શ્રી પંડિત વૈદ્યકેન કેશવદાસ સુત નયનસુખ વિરચિતે વૈદ્યમત્સવે નાડી પરિક્ષા, વાત પિત્ત કફ નિદાન, સાધ્ય અસાધ્ય લક્ષણ,
કાલચક નામ પ્રથમ સમુદેશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org