________________
બીજો અધિકાર
ઝ
દુહા હિડકી વિદુ ગ્રહ મૂરછા, કાસ સાસ અતિસાર; વમન અરૂચિ અંગ તુટ, વરાપદ્રવ દસ પ્રકારે. અથ પિત્તજ્વર લક્ષણ – મૂરછા તૃષા પ્રલાપ કુનિ, શિવત્તિ ભ્રમચિત્ત નેત્રદાઘ કટુતાવદન, એ લક્ષણ જવરપિત્ત. અથ કફ જવર લક્ષણ – સ્વાસ કાસ માંચ, ગુરૂ ખેહર નિંદ્રા સીત; વમન અરૂચિ મુખ મધુરતા, કફવર લક્ષણ મીત. ૪૧ અથ વાતવર લક્ષણ – શિર કંડુ રોમાંચ ભ્રમ, શિત કંપ ભાય; મેહ સિથલ જુ કષાયમુખિ, એ લક્ષણે વર વાય. કર
સોરઠા અથ મલજવર લક્ષણ — દાઘ સેષ પરલાપ, અસ્થિ પીડ શિરવર્તિ ભ્રમ, એ લક્ષણ મલતાપ, કહ્યો સુવેદ્ય વિચાર કરી. અથ અજીર્ણજવર લક્ષણ– વમન વિરેચન ઉદર દુખ, બહુ ઓડકાર હિ જાસ; લક્ષણ રસ જવર કે કહે, દેખિ ગ્રંથ સુપ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org