________________
વિદ્યમનોત્સવ
સીન્હા અથ સાધ્ય લક્ષણ:– હાઈ તૃષા જશું હીન, કર પદ નાભિ નું તખંહી, મૃદુ રસના પરવીન, શુભ લક્ષન તાકે કહે.
ચોપાઈ ઇંદ્રી અંગ રહે ચેતન સુખ નીંદ્રા આવે જુ પ્રસન્ન સુભ ચિત્ત બાત જસ કહે સ્વાદ ગંધ સબકે ગુણ લહે. ૨૮ વમન પ્રસ્વેદ જ્વર જાકું હાય સરલ સ્વાસ હીન કફ સોય; કરહુ ચિકિત્સા તાકી જાન સો નર જીવે કહ્યો બખાન. ૨૯
દુહા
અસાધ્ય લક્ષણ – જાય સુ માત પિત્ત ગૃહે પિત્ત હોય કફ ગેહ, કફ આવે જબ કંઠહી પ્રાણ તજે તબ દેહ. ૩૦
સરકા કંઠ વિષે કફ હોય, નિસા દાવ કુનિ સાત દિન મરે જી રેગી સેય, કછુ ન હોય ઉપાય તસુ.
દુહા ગુદા ભ્રષ્ટ અ હીન સ્વર, ખાસ સ્વાસ કુનિ જાસ; વ્યાકુલ હિચકી સેજ તન, તિહિં ચમપુરિહી નિવાસ. ૩૨ હુદય ચરન કર નાશીકા, નાભિ હાય હિમ જાસ; શીષ તપ્ત જિસકું રહે, યમપૂર તાકે વાસ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org