________________
૩ શ્રીસિદ્ધચક્ર યંત્રાદ્ધાર
૧૩૭
ગગન
ગન એટલે ‘ હુ ? અક્ષરની યંત્રના મધ્યભાગમાં સ્થાપના કરવી. તેને ‘અ' અક્ષરની કલિકાયુક્ત કરવા. પછી તે ‘ હુ કારને ઊપર અને નીચે ‘૨ ’કાર ચુક્ત કરવા. એટલે ‘ હૂ' થયા. તે ‘ હું 'ને નાદ એટલે અચ'દ્રાકાર અને મિંદુકલા સહિત કરવા. એટલે ‘ અર્ધું ’ શબ્દ થયે. પછી તેને પણવ એટલે 'કાર તથા ખીજ એટલે 'કાર યુક્ત કરવું. પછી તેને અંતમાં સ્વરયુક્ત કરવું. આવી રીતે પીઠ લખીને તેને ફરતું ગેાળવલય કરવું. તે વલયને ક્રૂતી આઠ કમલની પાંખડીઓ કરવી. હવે તે આઠે પાંખડીઓ પૈકી ચાર દિશા તરફની ચાર પાંખડીએમાં પણવ એટલે ૐ ’કાર, તથા માયા એટલે
"
"
હાઁ ’કારથી માંડીને ‘ સ્વાહા' સુધીના મહુવચનાંત એવા સિદ્ધાદિકાનુ ધ્યાન ધરવું. જેમકે ‘ હી સિદ્ધેભ્યઃ સ્વાહા આ વાકય પૂર્વ દિશા તરફની પાંખડીમાં લખવું. એમ અનુક્રમે બાકીના વાકયો ( હી આચાર્યભ્ય: સ્વાહા, ૐ હ્રી ઉપાધ્યાયેભ્યઃ સ્વાહા, ૐ હી સર્વ સાધુભ્યઃ સ્વાહા) આકીની ત્રણ દિશામાં લખવા. તેવી જ રીતે ‘ દર્શન ’ વગેરે ચાર પદ્મા ચાર વિદિશાઓમાં લખવા ( પહેલું વલય ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org