________________
30
શ્રી શ્રીપાલ કથા
૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ. આ નવે પદે પરમ તત્વરૂપ છે. આ નવપદ વગરને બીજે કઈ પણ પરમાર્થ નથી. કારણ કે આ નવપદોમાં સઘળા જિનશાસનને સાર છે. જેઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને હવે પછી સિદ્ધ થશે, તે બધા નવપદના ધ્યાનથી જ જાણવા. આ નવપદમાંથી એકેક પદની પરમભક્તિથી આરાધના કરીને, અનેક જીવે ત્રણે જગતના સ્વામીપણાને પામ્યા છે. આ નવપદેથી સિદ્ધ થએલું આ જે સિદ્ધચક છે, તેને ઉદ્ધાર પૂર્વાચાર્યોએ આ પ્રમાણે બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org