________________
૨૨૨
શ્રી શ્રીપાલ કથા સુંદર રત્નના ઢગલા વગેરે નવ નવ સંખ્યાની અનેક મોટી સામગ્રી સહિત જે જે દેશમાં – જે જે ઋતુમાં જે જે ફળ, મેવા – મીઠાઈ વગેરે મળી આવી છે તે સર્વ વસ્તુઓ મહાન ઉદાર ચિત્તવાળા શ્રી પાલ મહારાજાએ મંગાવી શ્રી નવપદજી ઊપર પધરાવી બીજા લેકોને જૈન શાસનની ઉન્નતિ બતાવી.] સોળે અનાહતો ઊપર તે રાજાએ જૂદી જૂદી જાતના મણિ તથા રત્નથી ચિતરેલા મેટા સાકરના લિંગેની સ્થાપના કરાવી. વળી આઠ વર્ગોમાંથી પ્રથમ વર્ગમાં સળ, ને પછીના પાંચે વર્ગોમાં સેળ સેળ મળી એંસી, તથા તે પછીના બે વર્ગોમાં બત્રીશ, બત્રીશ મળીને ચોસઠ, ઉત્તમ રસવાળી દ્રાક્ષે સોનાના કચોળામાં સ્થાપન કરાવી.
તે શ્રીપાલરાજાએ મણિ અને સુવર્ણથી બનાવેલાં આઠ બીજેરાં વર્ગોતરની અંદર રહેલા પહેલા પરમેષ્ટિપદ પર મૂકાવ્યા. અડતાલીસ લબ્ધિપદેના સ્થાને પર ખારેકના ઢગલા મૂકાવ્યા; અને આઠ ગુરુપાદુકાઓ પર જુદી જુદી જાતનાં દાડમ વગેરે ફલો મૂકાવ્યા. જયા વગેરે દેવીઓના આઠ સ્થાન પર નારંગી વગેરે ફલે મૂકાવ્યા. સિદ્ધચકનાં અધિષ્ઠાયકના સ્થાને પર ચાર મેટાં કેળાં મૂકાયા. વળી, નજીકની સેવક દેવીઓના સ્થાન પર બાર વચંગ નામનાં ફલે મૂકાવ્યા. સેળ વિદ્યાદેવીઓ અને ચોવીશ યક્ષ તથા વીશ યક્ષિણીના ચોસઠ પદ પર સેપારી મૂકાવી. ચાર દ્વારપાલના પદો પર ચાર પીળા નૈવેદ્યના ઢગલા કરાવ્યા; અને ચાર વીરેનાં સ્થાન પર ચાર કાળા રંગના નૈવેદ્યના ઢગલા કરાવ્યા. નવ નિધાનના સ્થાન પર વિવિધ રત્નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org