________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના
૨૨૧
નીલવણે રંગીને, દરેક ગળા ઉપર લીલા નાગરવેલના પાન મૂકીને, અત્યંત આનંદ સાથે શ્રીપાલરાજાએ ઉપાધ્યાય પદની ભક્તિ કરી.
પાંચમા સાધુપદને વર્ણ કાળે હેવાથી અને તેઓ સત્તાવીશ ગુણોવાળા હોવાથી અને પાંચ મહાવ્રતધારી હેવાને લીધે કસ્તુરી સહિત પાંચ રાજપટ જાતિનાં રત્ન અને સત્તાવીશ અરિષ્ટરને મૂકી સત્તાવીશ શ્રીકલના ગોળા મૂકીને, શ્રીપાલરાજાએ સાધુપદની ભક્તિ કરી.
છઠ્ઠા દર્શનપદના સડસઠ ભેદ હેવાથી અને તેને વર્ણ સફેદ હોવાથી, સડસઠ તી અને સાત નાળિએરના ગેળા મૂકીને, શ્રીપાલરાજાએ દર્શનપદની ભક્તિ કરી.
સાતમાં જ્ઞાનપદને વર્ણ સફેદ હોવાથી અને તેના એકાવન ભેદ હોવાથી, એકાવન મેતી અને સાત નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ જ્ઞાનપદની ભક્તિ કરી.
આઠમા ચારિત્રપદને વર્ણ સફેદ હેવાથી અને તેના સીત્તેર ભેદ હોવાથી, સીત્તેર મેતી અને પાંચ નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ ચારિત્રપદની ભક્તિ કરી.
નવમા તાપદને વર્ણ સફેદ હેવાથી અને તેના પચાસ ભેદ હેવાથી, પચાસ મેતી અને બાર નાળિએરના ગેળા મૂકીને શ્રીપાલરાજાએ તપપદની ભક્તિ કરી.
વળી તે ન પદેને ઉદ્દેશીને શ્રીપાલરાજાએ તે તે રંગના સુમેરુ, માળાઓ તથા વસ્ત્રો વગેરેની તે તે પદની ઉપર સ્થાપના કરી [ બીરાં, દાડમ, ખારેક, કેળાં, સરસ નારંગીઓ, સેપારીઓ તેમજ સેનાના કલશ અને ઘણું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org