________________
શ્રી શ્રીપાલ કથા
મયણાસુંદરી સહિત શ્રીપાલરાજાએ ઉત્તમ વિવેકપૂર્વક તે ગેાળાઓ વિશિષ્ટ પ્રકારની સામગ્રી સહિત સ્થાપ્યા—મૂકયા.
૨૨૦
પહેલા અરિહંતપદના રંગ સફેદ હોવાથી, તે પદ્મ ઉપરના શ્રીફ્ળના ગાળા ઉપર ચાંદીના વરખ ચડાવી તથા સુખડ અને કપૂરના સફેદ રંગના લેપ કરાવીને ખાર ગાળાએ મૂકયા. વળી, અરિહંત પ્રભુ આઠ પ્રાતિહા વાળા હોવાથી આ કંકેતન રત્ન, તેમજ ચેાત્રીશ અતિશયવાળા હાવાથી ચેાત્રીશ હીરાઓ તે પદ્મ ઉપર મૂકીને શ્રીપાલમહારાજા અરિહ'ત પદ્મની ભક્તિ કરવામાં લીન થયા.
બીજા સિદ્ધ પદ્મના વર્ષાં રાતા હોવાથી અને તેઓ આઠ ગુણાવાળા હેાવાથી આઠ કિંમતી માણેક, તેમજ બીજી રીતે તેઓ એકત્રીશ ગુણવાળા પણ હાવાથી એકત્રીશ અમૂલ્ય પરવાળાં અને રાતા આાવનાચાંદનના લેપ કરેલા આઠ નાળિયેરના ગાળા પ્રેમ સહિત સિદ્ધપદ ઉપર મૂકીને શ્રીપાલમહારાજાએ સિદ્ધપદનો ભક્તિ કરી.
ત્રીજા આચાય પદને વર્ણ પીળે! હાવાથી અને તે પાંચ આચારવાળા તથા છત્રીશ ગુણા સહિત હોવાથી, પાંચ ગામેકરત્ન અને છત્રીશ સેનાના ફૂલે સહિત, કેસરને લેપ કરીને સેાનાના વરખ ચડાવેલા છત્રીશ ગેાળાએ પ્રેમ સહિત આચાર્ય પદ ઊપર મૂકીને શ્રીપાલરાજાએ આચાય - પદની ભક્તિ કરી.
ચેાથા ઉપાધ્યાય પદ્મના વર્ણ લીલે હાવાથી અને તેઓ પચીશ ગુણવાળા હોવાથી ચાર ઈંદ્રનીલમણિ અને પચીસ મરકતમણિ ( નીલમ ) મૂકી ૨૫ શ્રીલના ગોળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org