________________
આપકમી અને બાપકમીને સંવાદ
૨ સિદ-પંદર ભેદે સિદ્ધ થએલા, નિબિડ એવા કર્મબંધનેથી મુક્ત થએલા, જેઓએ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરેલ છે, એવા સિદ્ધ ભગવંતેનું નિરંતર એકાગ્રચિત્તે ધ્યાન ધરવું જોઈએ.
૩ આચાર્ય–છત્રીશ ગુણે કરીને સહિત, પાંચ પ્રકારના આચારેથી પવિત્ર, શુદ્ધ સિદ્ધાંતની પ્રરૂપણ કરનારા, એકાંતે પરોપકાર કરવાના સ્વભાવવાળા, આચાર્ય મહારાજનું હમેશાં ધ્યાન ધરવું જોઈએ.
૪ ઉપાધ્યાય–ગચ્છની સંભાળ રાખવાવાળા, સૂત્ર અને તેના અર્થને અભ્યાસ કરાવવામાં પ્રયત્નશીલ, નિરંતર સ્વાધ્યાય કરવામાં તત્પર, એવા ઉપાધ્યાયજી મહારાજનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ.
૫ સાધુ–સર્વ કર્મભૂમિઓમાં વિહાર કરતા તથા ગુણોના સમૂહથી ભરેલા, વૈરાગી અને ત્યાગી, તથા કષાય રહિત, સત્તાવીશ ગુણોએ કરીને ભતા એવા સર્વ સાધુનું ધ્યાન ધરવું જોઈએ.
૬ દર્શન–સર્વજ્ઞ પ્રભુના આગમમાં પ્રગટ કરેલા તના અર્થોની સહણારૂપ જે સમ્યકત્વ, તે રૂપી રત્નના દીપકને નિરંતર મનમંદિરમાં ધારણ કરવો જોઈએ.
૭ જ્ઞાન-જીવ, અજીવ વગેરે નવ તને જણાવવનારું તથા સર્વ ગુણોને મૂલરૂપ એવા જ્ઞાનનો વિનયપૂર્વક અભ્યાસ કરે જોઈએ.
૮ ચારિત્ર–અશુભ કિયાઓને ત્યાગ કરીને, શુભ કિયામાં પ્રમાદ ન કરવારૂપ, ગુણોએ કરીને યુક્ત, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org