SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જાની ઈર" ૧૮૪ શ્રી શ્રીપાલ કથા શોભતે એ મેરુપર્વત પણ જેમ ઉદયની લક્ષ્મીને યાદ કરે છે. વળી આઠ અગ્રમહિષવાળે એ ઈંદ્ર પણ જેમ જિનેશ્વરદેવની ભક્તિને ઈચ્છે છે, આઠ સિદ્ધિવાળો એ પણ સમકિતી જેમ વિરતિને ઈચ્છે છે, આઠ પ્રવચન માતાએવા સાધુ જેમ જિનધર્મને ઈચ્છે છે, વળી આઠ મહા સિદ્ધિઓવાળે એ મેગી પણ જેમ મુક્તિ–મોક્ષમાર્ગ–ને ઈચ્છે છે, તેમ આ શ્રીપાલરાજા આઠ સ્ત્રીઓ સાથે હોવા છતાં પણ પ્રથમની સ્ત્રી (મયણાસુંદરી) ને મળવાની ઈચ્છા રાખે છે. પ્રથમ સ્ત્રીને મળવાને ઉત્કંઠિત મનવાળા તથા માતાને નમન કરવાને પણ ઉત્સુક થએલા એવા તે શ્રીપાલરાજા પ્રયાણ માટેનું ઢેલ વગડાવે છે. રસ્તામાં પગલે પગલે અનેક રાજાઓ શ્રીપાલરાજાને ઘડા, હાથી, રથ, સુભટ, કન્યા, મણિ, રત્ન, શસ્ત્ર તથા વસ્ત્રોનાં ભેટણ આપે છે. આ પ્રમાણે નદીઓનું જલ આવી મળવાથી જેમ સમુદ્ર વિસ્તૃત થાય છે, તેમ દરેક જગ્યાએથી સિન્યના બલને સમૂહ વધતું જાય છે જેને એવા તે શ્રીપાલ રાજા અનુક્રમે મહારાષ્ટ્ર, સેરઠ (સૌરાષ્ટ્ર), લાટ સહિત મેવાડ વગેરે દેશના રાજાઓને સાધતા – વશ કરતે – થકે માલવદેશમાં આવી પહોંચે. હિત ' જસુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy