SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ ૧૫૨ [ભાગ્યશાળી ગ્યશાળી પુરુષા જ અપાર સુખ ભોગવી શકે છે; કારણ કે ઇચ્છિત સુખાની પ્રાપ્તિ પૂર્વે કરેલા પુણ્યાથી જ થાય છે. દરેક કાર્યની પ્રાપ્તિનાં કારણ કાળ, સ્વભાવ, નિયતિ, યુદ્ધ અને ઉદ્યમ એ પાંચ છે. જે સમયે થવાનું હોય તે સમયે જ તે થાય છે; જેમકે ઉનાળાની ઋતુમાં આંગે કેરીઆ આવે છે, મેથી શિઆળામાં જ ઊગે છે, સ્ત્રી ઋતુવતી થયા પછી જ ગર્ભ ધારણ કરે છે, આ પ્રમાણે દરેક કાર્યમાં સમય-કાળની જરૂર પડે જ છે. સમય હાય, પણ જો સ્વભાવના સંચાગ ન હોય તે મળેલા સમય અને સયાગ નિષ્ફળ જાય છે. કારણ કે ખીજ ઉગે તે ઉગવાના સ્વભાવવાળુ હાય તેા જ ઉગે, પરંતુ ખીજ જ ખરાબ હોય તેા ઉગવાના સમય હોવા છતાં પણ તે ઉગતુ નથી. દૂધમાંથી જ દહી' થાય છે, માટે જ સમયની જેટલી જરૂર છે તેટલી જ સ્વભાવની પણ જરૂર છે; સમય અને સ્વભાવ અનેના ચેગ મળ્યો. હાય, પરંતુ તેમાં જો નિયત કારણુ ન હેાય તે પણ ધારેલું કાર્ય પાર પડતું નથી. જેમકે ત્રીજા અને ચેાથા આરામાં ભિવ જીવા પુષ્કળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy