________________
૧૫ સજનની સજ્જનતા
અને
દુર્જનની દુર્જનતા
૧૪૯
ધવલ
વલ પહેલા વહાણમાંથી ઊતરીને ભેટલું લઇ ને જેવા રાજદરબારમાં જાય છે, તેવા જ ત્યાં તેણે રાજાની પાસે બેઠેલા શ્રીપાલને જોયા. રાજા પણ તે સાવાર્હ (ધવલ )ને ઘણું સન્માન અપાવે છે, અને ખાસ કરીને શ્રીપાલના હાથે પાનનું બીડુ પણ અપાવે છે (જૂઓ ત્રિત્ર ૧૦૯).
શ્રીપાલે તા જેવા ધવલને જોયા કે તરત જ તેણે ઓળખી કહાડયો. પરંતુ શેડ તે શ્રીપાલને ત્યાં જોઈ ને વિચારવા લાગ્યા કે · અરે ! આ શું તે જ શ્રીપાલ છે કે જે ધવલના કાલ જેવા છે, કે પછી તેણા જેવા બીજો કાઈ પુરુષ છે?
'
ઘેાડીવાર સુધી તેા તે ધવલ રાજાની સભામાં બેઠે. પછી જ્યારે તે ઉઠ્યો, ત્યારે તેણે પ્રતિહાર – દ્વારપાલ –ને પૂછ્યું કે આ સ્થગિધર કાણુ છે ?
W
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org