________________
શ્રી શ્રીપાલ કથા જેને નાશ પામ્યો છે એ તે, તેના બૂરા અધ્યવસાયેવિચારે-ને લીધે ક્ષણમાત્ર પણ સુખ પામતો ન હતો.
એક દિવસે કામથી અંધ થએલો તે ધવલ, સ્ત્રીને વિશ લઈને પિતે તે સતી સ્ત્રીઓના રહેવાના સ્થાનમાં ગયે. જે તે ત્યાં જઈને બંને સતીઓ તરફ કુદષ્ટિ કરે છે કે દેવીએ આપેલી માલાના પ્રભાવથી; તે બંને સતીઓ અદશ્યરૂપ વાળી બની જવાથી, તે જોઈ શકતો નથી. રાગાંધ એવો તે જોવામાં આંધળાની માફક ત્યાં રખડતે હતો, તેવામાં લથડતા એવા તે ધવલને દાસીઓએ કુતરાની પેઠે ખૂબ માર મારીને બહાર કહાડી મૂક્યો. એવામાં તે વહા
ને બીજા રસ્તે હંકારવાનો પ્રયત્ન કરવા છતાં પણ, એક મહિનામાં કાંઈક ઓછા દિવસે કોંકણ દેશના થાણા બંદરના કિનારે આવી પહોંચ્યા (જૂઓ ચિત્ર ૧૦૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org