SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઉપર ચડેલાં છે. અને દરેક ચિત્રોને પરિચય પણ પૂજય શ્રી પુણ્યવિજયજીએ જ આપેલ છે. આ ચિત્રમાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથજીના નવ પૂર્વભવે તથા તેઓશ્રીના જીવન પ્રસંગે અને પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના વીસ જીવન પ્રસંગે કે જે બીજી કઈ પણ પ્રતિમાં મળી આવતા નથી તે આપવામાં આવેલાં છે. પ્રભુ શ્રી મહાવીરના જીવન પ્રસંગે પણ જેસલમેરના કિલ્લાના ભંડારમાંની તાડપત્રની પ્રતે ઉપરથી તથા કાષ્ટપટ્ટિકાઓ ઉપરથી પ્રથમ જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, મૂલ્ય માત્ર રૂપિઆ ૨૫. ચત્રકલ્પસૂત્ર (બારસા સૂત્ર) પાને પાને જુદી જુદી જાતની વેલ બુટ્ટીઓ, નૃત્ય કરતી પૂતળીઓ તથા પ્રાણીઓ તથા ૮૫ ચિત્ર સહિત. સોનેરી શાહીમાં છાપેલી પ્રતના રૂ. એકાવન અને કાળી શાહીમાં છાપેલી પ્રતના રૂા. વીશ. ૬. કથામંજરી ભાગ ૧ લે ૭૫ નીતિકથાઓ, ૧૩૧ રેખા ચિત્રો, દ્વિરંગી જેકેટ છતાં કિંમત માત્ર અઢી રૂપિઆ. ૭. કથામંજરી ભાગ ૨ જે ૫૯ ધર્મકથાઓ, ૨૨ આર્ટ પેપર ઉપરનાં ચિત્રો, બેરંગી જેકેટ છતાં મૂલ્ય માત્ર અઢી રૂપિઆ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy