________________
આ પ્રત અમદાવાદના સામળાની પિળમાં આવેલા શ્રી પાર્ધચંદ્રસૂરિગચ્છના ભંડારમાંથી ચાલુ વર્ષના મહા માસમાં જ પ્રાપ્ત થએલી છે અને તે વિક્રમ સંવત ૧૫૧૬ માં ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં લખાએલી છે. માત્ર સવાસે જ નકલો છપાવેલી છે.
૩. અષ્ટાલિંકા-કલ્પ-સુબોધિકા મૂલ્ય પ્રતાકારે રૂા. ૩૦-૦-૦ પુસ્તકાકારે રૂા. ૩૧–૦–૦ આ ગ્રંથમાં પર્યુષણના પ્રથમ ત્રણ દિવસના શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત ત્રણે અદાઈ વ્યાખ્યાનનું તથા કલ્પસૂત્ર ઉપર સુબાધિકા ટીકાના રચયિતા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીની સુબાધિકા ટીકાના સામાચારી સહિતના નવે વ્યાખ્યાનનું, કુલ બારે વ્યાખ્યાનનું ગુજરાતી ભાષા તર આપવામાં આવેલું છે.
આ ગ્રંથ દ્વહન નહિ કરેલા સાધુઓ, સાધ્વીઓ તથા શ્રાવક અને શ્રાવિકાઓ પણ વાંચી શકે છે.
ચિત્ર સંખ્યા ૨૫ (સવા બસો). આજસુધી આ સુંદર ગ્રંથ બીજે છપાએલ નથી.
૪. જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ સંપાદક: વિદ્વર્ય મુનિ શ્રી પુણ્યવિજયજી પાંત્રીસ રંગીન ચિત્રો, દરેક ચિત્ર સુંદર જાડ માઉન્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org