SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પવિત્ર કલ્પસૂત્ર ત્રીશ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થએલ આ ગ્રંથમાં કલ્પસૂત્ર મૂળ પાઠાંતરે, તથા કલ્પચૂર્ણિ, કલ્પનિયુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિકૃત ટિપનકના સંપાદક : વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી, ગુજરાતી ભાષાંતર તથા પારિભાષિક શબ્દને કષ. સંપાદકઃ વ્યાકરણ શાસ્ત્રી પંડિત બેચરદાસ જીવરાજ દેશી. ૩૭૩ ચિ. બનારસી સાચા કિનખાબનું બાઈન્ડીંગ તથા દરેક નકલ એલ્યુમિનિયમની. પેટીમાં રાખવામાં આવેલી છે. માત્ર જૂજ નકલ બાકી છે. મૂલ્ય બસે રૂપિઆ. ૨. કલ્પસૂત્રનાં સેનેરી પાનાંઓ તથા સેનેરી ચિત્રો : મૂલ્ય વીસ રૂપિઆ ભારતભરના ભંડારમાં બીજી કઈ પણ હસ્તપ્રતમાં નહિ મળી આવેલા શ્રી મહાવીરસ્વામીના ર૭ પૂર્વભવે, પ્રભુ. શ્રી પાર્શ્વનાથના ૧૦ પૂર્વભવે, પ્રભુ શ્રી નેમિનાથજીના ૯ પૂર્વ અને પ્રભુ શ્રી ઋષભદેવના ૧૩ પૂર્વભવે અને ચારે તીર્થકરેના મુખ્ય મુખ્ય જીવનપ્રસંગે આ પાનાઓની સોનેરી કિનારમાં આપવામાં આવેલાં છે. ઉપરાંત નૃત્ય કરતી નર્તકીએ, કૂદતા કેસરી સિહ, દોડતા હાથી, ઘડાઓ, હંસ પક્ષીઓ તથા ભૂમિતિની જુદી જુદી આકૃતિઓ આ પ્રતમાં સોનેરી શાહીમાં જેવી રીતે આપવામાં આવેલી છે, તેવી રીતે બીજી કઈ પણ પ્રતમાં આપવામાં આવેલી નથી. આંખને ઉડીને બાઝે તેવી રીતે સેનેરી શાહીમાં છપાવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy