________________
૮. શ્રી શ્રીપાલ કથા (કથા મંજરી ભાગ ૩ )
૧૧૯ ચિત્રો કે જેમાં સોનેરી રંગનાં, ત્રણ રંગનાં અને એક રંગનાં ચિત્રો આપેલાં હેવા છતાં મૂલ્ય માત્ર ચાર રૂપિઆ.
આ ગ્રંથ પ્રાકૃત શ્રી શ્રીપાલ કથા કે જે શ્રી રત્નશેખર સૂરીશ્વરજીએ રચેલી છે તે તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ તેના ઉપરથી રચેલા “શ્રીપાલ રાસ” ઉપરથી તૈયાર કરવામાં આવેલ છે. ૯. અપ્રગટ સઝાય સંગ્રહ મૂલ્ય દઢ રૂપિઓ
ઉપાધ્યાયજી શ્રી સકલચંદ્રજી, વાચક શ્રી ઉદયરત્નજી વગેરેની એક પ્રાચીન સઝાયને સંગ્રહ.
બીજાં પ્રકાશને માટે અમારૂં સૂચિપત્ર મંગાવે.
પ્રાપ્તિસ્થાન : સારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પિળ, અમદાવાદ–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org