________________
૧૩ પુણ્યની પ્રખલતા
૧૪૭
:
વખતે શ્રીપાલ ઉધમાંથી જાગે છે, તે વખતે પેાતાની સેવા કરવામાં તૈયાર થએલા એવા સે'કડા ઉત્તમ સુભટાથી પેાતાને ઘેરાએલા જૂએ છે. વિનયથી હાથ જોડીને ઊભા રહેલા તે સુભટાએ શ્રીપાલને વિનંતી કરી કે હું દેવ! આ કુંકણુ નામના દેશમાં થાણા નામની નગરીમાં વસ્તુપાલ નામને રાજા રાજ કરે છે. તે રાજાએ અમને એવા હુકમ કર્યો છે કે, સમુદ્રના કિનારાપર નિશ્ચલ છાયા વાળા ઝાડની નીચે સૂઈ રહેલા એવા એક પુરુષરત્નને તમે જોશે. તે પુરુષ જ્યારે જાગે, ત્યારે તેને તરત ઘેાડા ઊપર એસાડીને અહી લાવજો, હે સ્વામી ! અમેાએ તમેાને અમારા પુણ્યાયે કરીને, તેવી જ રીતે વૃક્ષની નીચે જોયા છે; માટે આ ઘેાડા ઊપર બેસીને આપ અમારી સાથે પધારી ’ ( એ ચિત્ર ૧૦૩).
તે વખતે શ્રીપાલ પણ ઘેાડા ઊપર બેસીને, તે સુભટાથી પરિવરેલા એક ક્ષણમાત્રમાં થાણા નગરીની નજીકના વનમાં જઇ પહોંચ્યા. રાજા પણ મત્રિ તથા સામતા સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org