________________
ધવલની દુષ્ટતા
૧૩૭
છિદ્રો જોનારા એવા તેઓ કેણે સુખ આપનારા થાય છે ? આવા દુષ્ટ વિચારેાથી તું તારા જગતમાં ધવલના નામના અદલે; કૃષ્ણ લેશ્યાવાળા દુષ્ટ વિચારોવાળા હૈાવાથી તું શ્યામમુખવાળા - કાળા મેાંવાળા - કહેવાઈશ, અને તારાં દશનથી અમાને પણ તું મલીન કરે છે – તારૂ કાળું મા તું અમને અતાવીને અમને પણ મન્રીન કર નહિ. ’ આ પ્રમાણે કહીને ચાર મિત્રા પૈકીના ત્રણ મિત્રા તે પાતપેાતાના સ્થાને ગયા.
પરંતુ કુટિલ સ્વભાવવાળા ચેાથે મિત્ર તેા પાછે ધવલની નજીક આવીને બેઠા. તે ધવલને કહેવા લાગ્યા કે - હું મિત્ર ! આ વિચાર તમારે તે મિત્રાને કહેવાની જરૂર ન હતી, કારણ કે તેએ તે તમારા શત્રુરૂપ થઇને તમારૂ અહિત ચિંતવનારા છે. એક માત્ર હું જ તમારા મનેાવાંછિત કાર્યને સિદ્ધ કરવાની તરફેણમાં છું. અને મારાથી બનતી મદદ કરવા તૈયાર છું; તમારે તે બાબતની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હવે તમે શ્રીપાલ સાથે વિશેષે કરીને મિત્રાચારી બતાવે, કે જેથી તેના મનમાં તમારા પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય તે તેને આપણે સહેલાઈથી મારી શકીશું. ’
તે સાંભળી ધવલ ખુશી થયા, અને તેણે કહ્યું કેઃ ‘ તું જ મારા ખરેખર મિત્ર છે, પરંતુ તું કહે કે મારાં મનેાવાંછિતની સિદ્ધિ કેવી રીતે કરવી ? ’
તે મિત્ર ખેલ્યા કે: ‘ વહાણુ ઊપર ઝુલવા માટે દ્વારડાંઓના આધારે વહાણુની બાજુમાં માંચા બધાવવા, અને કાઈ પણ કુતૂહલ જોવાના મ્હાને શ્રીપાલને તેના ઊપર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International