________________
ક્રુની વિચિત્રતા
૮૩
<
બાલક શ્રીપાલ જ્યારે બે વરસનાઝ થયા ત્યારે, તેને પિતા અસાધ્ય શૂળરોગ ઉત્પન્ન થવાથી તત્કાળ મરણ પામ્યા. સગાં વહાલાં વગેરે રૂદન કરવા લાગ્યાં રાણી કમલપ્રભા તેા છાતીફાટ રૂદન કરવા લાગી અને પેાતાના હૃદયને ફીટકાર આપતી ખેલવા લાગી કેઃ હું ગમાર હૃદય ! જે નાથ ! તને ક્ષણે ક્ષણે પ્રેમથી ખેલાવતા હતા, તે નાથ ! તારા આટલેા બધા વિલાપ સાંભળીને તારી સામા નજર પણ માંડતા નથી; તે પણ તું ફાટીને કકડા કેમ થઈ જતું નથી? હે નાથ ! મારી સાથેના સ્નેહ હુડે ન ધર્યા તે તેા ઠીક; પરં તુ તમારા બહુ જ વહાલા પુત્રને રાજ્યગાદી સાંપ્યા વગર જ અધવચ રઝળતા મૂકી જવા આટલી બધી ઉતાવળ કરી એ લાંખી વાટે શા માટે સિધાવી ગયા ? ’
એ વખતે મતિસાગર પ્રધાને આવી, રાણી કમલપ્રભાને રાતી છાની રાખીને; ધાવમાતાના ખેાળામાં બેઠેલા તે શ્રીપાલને રાજગાદીએ બેસાડી દીધેા રાણીને કહ્યું કે; હું રાજમાતા ! હવે હૃદય મજબૂત કરીને, રાજકારભારની તમામ લગામ હાથમાં લે. કારણકે શ્રીપાલકુમાર હજી નાની ઉંમરના છે, માટે આવી રોતે વિલાપ કરવાથી રાજ્યની આખાદી જાળવી શકાશે નહિ’
$
પ્રધાનના યેાગ્ય વચન સાંભળી કમલપ્રભાએ કહ્યું કેઃ ‘ હું પ્રધાનજી ! હવે તા તમે જ અમારા આધાર રૂપ × રાસમાં શ્રીપાલની ઉંમર પાંચ વરસની લખી છે, તે અરસઅર લાગતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org