SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ એક ડોશીની કથા ૭૭ તેણીએ પ્રભુ મહાવીરની ધર્મદેશના સાંભળી, તેથી તે ડોશીમાં ધર્મની વૃત્તિ જાણીને તેણીને શેઠે બહુમાન આપ્યું. તેણી જિનેશ્વરની વાણી સાંભળવાથી સુખી થઈ. આ રીતે વીતરાગની વાણી સાંભળવાથી દુ:ખ ઢળી જાય છે. જિનવર વાણી જે સુણે, નર નારી સુવિહાણુ; સૂક્ષ્મબાદર જીવની, રક્ષા કરે સુજાણ. —૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy