________________
કથામંજરી–૨
પછી તેણે ત્યાંથી કુમારને ઉપાડીને કાંચનપુરમાં મૂકી દીધા. ફરી પાછા અક્કાએ તેને દીઠા, એટલે હાથ જેડીને પૂછવા લાગી કે હે સ્વામી! તમે અહીં પાછા કઈ રીતે આવ્યા ? કુમારે કહ્યું કે હું દેવતાના પ્રભાવથી અહીં આવ્યે છું.
વળી પાછી અક્કા કપટ વચનથી કુમારને ઘેર તેડી લાવી અને કહેવા લાગી કે હેસ્વામી ! તમે મંદિરમાં ગયા, તેટલામાં કાઇક દેવતાએ આવીને મને ચાખડી સાથે ઉપાડીને સમુદ્રમાં નાખી દીધી. હું મહા મહેનતે મરતાં મરતાં બચીને ઘેર પાછી આવી છું. કુમાર ખેલ્યા કે યક્ષે સંતુષ્ટ થઈ ને મને પુષ્કળ દ્રવ્ય આપ્યું. વળી એ ઔષધિઓ આપી, તેમાં એક ઔષધિના પ્રભાવથી નવયૌવનપણું પ્રાપ્ત થાય છે. તે સાંભળી અકકા બેલી કે મને નવયૌવના મનાવા તા મારે બધાની ત.મેદારી મટી જાય. કુમારે તત્કાલ તેને ફૂલ સુંઘાડીને ગધેડી બનાવી દીધી. તેના ઉપર કુમાર ચઢી બેઠો અને હાથમાં પેલેા ફ્રેંડ લઈને તે ગધેડીને આખા નગરમાં ફેરવવા લાગ્યા. દંડના પ્રહાર, માથામાં મારીને તેણીને આકુલ વ્યાકુલ કરી દીધી. આ જોઈ બધી ગણિકાએએ રાજા પાસે જઈને રિયાદ કરી. રાજાએ કુમારને પકડવા માટે તરત કેટલાક સિપાઇઓ મેાકલાવ્યા. તે બધા સિપાઈઓને વીરસેન કુમારે દંડના પ્રભાવથી જીતી લીધા. સેવકાએ તેવાત જઈની રાજા આગળ કહી. તે વખતે રાજાએ પોતાનું આખું સૈન્ય વીરસેનને પકડવા મેાકલી આપ્યું, તેને પણ વીરસેને જીતી લીધું.
પછી રાજાએ અનુમાનથી આળખ્યા કે આ તે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org