SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પિોપટની કથા ૫૧ ત્યાં રહેલા પોપટના વચન પણ સાંભળ્યાં, પરંતુ તારામાં અને તેનામાં ઘણો જ તફાવત છે, તેનું શું કારણ? તે સાંભળી પિપટ બેલ્યો કે –“હે રાજા ! મારા અને તેનાં માતા અને પિતા એક જ છે, મને ષિને ત્યાં વેચવામાં આવેલો છે અને તેને ભિલને ત્યાં વેચવામાં આવેલ છે. તે ભિલેની ભાષા નિરંતર સાંભળે છે અને તે રાજા! હું નિરંતર ઋષિઓની વાણી સાંભળું છું; એક બીજાની સેબતને આ તફાવત છે. સોબત તેવી જ અસર થાય છે. આ પ્રમાણેનાં પુષ્પશુકનાં વચન સાંભળીને રાજા આનંદ પામીને પિતાના સન્ય સાથે ઘેર આવ્યું. રાજા તે દિવસથી સારા માણસની સોબત કરવા લાગ્યો. તેથી સર્વ જનેએ સારી સોબત જ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy