________________
સાગર શેઠની કથા
८७ આ ભરતક્ષેત્રમાં પાપુર નામનું નગર હતું. ત્યાં મહા અદ્ધિવાળો સાગર નામનો શેઠ રહેતો હતો. તે એ તો કંજુસ હતો કે એઠા હાથે કાગડાને પણ ઉડાડે નહિ. તે એમ સમજતું હતું કે જો હું એઠા હાથે કાગડાને ઉડાડીશ તો મારા હાથમાં લાગેલું અન્ન કાગડેને મલશે. તેને ગુણવતી નામે સ્ત્રી હતી. વળી સોમદત્ત, જયદત્ત, ધનદત્ત અને અમરદત્ત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રો યુવાન થયા એટલે તેઓને સાગર શેઠે પરણાવ્યા.
સાગર શેઠની સ્ત્રી ગુણવતી મરણ પામી, તેથી સાગર શેઠ મહાદુઃખ પામ્યા. તેમને સગા વહાલાંઓએ દિલાસે આપી શેક મૂકાવ્યું. એક વખતે સાગર શેઠના ચારે પુત્રો પિતાની આજ્ઞા લઈને વહાણુમાં બેસીને વ્યાપાર માટે પરદેશ ગયા. પછી સાગર શેઠ વહુઓ ઉપર વિશ્વાસ નહિ આવતે હેવાથી ઘર આગળ ખાટલો પાથરીને હાથમાં લાકડી લઈને બેસવા લાગ્યા.
એક દિવસે તે સાગર શેઠને રાજાએ રત્નની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org