________________
ઢામન્નની કથા
૨૧
પૈાત નામના વ્યાપારીને ત્યાં આવી ચડયો. તે વખતે તેને ત્યાં કેટલાક સાધુએ વહોરવા આવ્યા. તેમાંથી એક મેટા સાધુ ભીખ માગવા આવેલા દામન્નકના સામુદ્રિક લક્ષણા જોઈ ને ખાલ્યા કેઃ આ ભીખારી આ વ્યાપારીની લક્ષ્મીના માલિક થશે.
66
,,
ભિતની એથે રહેલા સાગરશેઠના સાંભળવામાં આ શબ્દો આવ્યા. આ શબ્દો સાંભળીને તેમને મેાટું દુ:ખ ઉત્પન્ન થયું. પછી શેઠ વિચારવા લાગ્યા કે ‘હું કોઈપણ ઉપાય કરીને આ દામન્નકને મારી નંખાવું! આ પ્રમાણે વિચાર કરીને એક ચાંડાલને ઘણું દ્રવ્ય આપીને દામન્નકને મારી નખાવવા માટે નક્કી કરવામાં આવ્યું.
લાડવા આપવાની લાલચ આપીને ચાંડાલ પણ દામન્તકને જંગલમાં લઈ ગયા. પરંતુ ખાળકની નાની વય અને સુકોમલતાને જોઈને તેને દયા આવી. તેથી તેને તે બાળકને કહ્યું કે:~ તું અહીંથી નાશી જા, નહિતર સાગરશેઠ તને મરાવી નાખશે. ” તેથી દામન્નક પેાતાનો જીવ બચાવવા ત્યાંથી નાશી છૂટચો.
શેઠને નિશાની અતાવવા માટે ચાંડાલે દામન્તકની એક આંગળીનો થાડાક ભાગ કાપી લીધે, અને તે શેઠને અતાવી. દામન્તક પણ લાહી નીકળતી પેાતાની આંગળી લઈને નાઠા, તે નાશીને સાગરપાત શેઠના ગાકુલના ગેાવાળ નંદને ત્યાં પહોંચ્યા. નંદને કાંઈપણ સંતાન નહિ હોવાથી દામન્નકને પેાતાને ત્યાં પુત્ર તરીકે રાખ્યો. દામન્તક અનુક્રમે યુવાન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org