________________
૧૮
કથામંજરી-૨
પછી રાજાએ ધૂપ વગેરે કરીને નમસ્કાર કરીને પૂછ્યું કે –“હે સ્વામી! પ્રસન્ન થાઓ. સાધમની ભક્તિ મારાથી કેવી રીતે થઈ શકે?”
આ પ્રમાણેનાં વચને સાંભળીને ઈંદ્ર પિતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું. દંડવીર્ય રાજાની પ્રશંસા કરતાં કહ્યું કે “હે દંડવીર્ય ! તે યુગાદિ પ્રભુને વંશ ઉજવલ કર્યો છે. તેને અને તારી સાધર્મિક ભક્તિને ધન્ય છે.” આ પ્રમાણે કહીને ઇંદ્ર દેવલેકમાં પાછો ગયો. દંડવીર્ય રાજા પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી ક્ષે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org