SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિની વિશિષ્ટતા ઉપર ક્ષુલ્લકની કથા ૧૩૧ બે નાતટ નગરમાં એક દિગંબર સાધુએ, એક શ્વેતાંબર ક્ષુલ્લક (નાના) સાધુને પૂછ્યું કે :~ અરે ક્ષુલ્લક ! તમારા અરિહંત સર્વજ્ઞ છે, તમે તેના પુત્ર છે, તેા કહો કે આ નગરમાં કેટલા કાગડાએ રહેતા હશે ? ” ક્ષુલ્લકે વિચાયું કે “ શની સાથે શઢ પણે જ વર્તવું જોઈ એ.” તે ખેલ્યુંા કેઃ— આ ખેનાત નગરમાં સાઠ હજાર કાગડાએ વસે છે. તેમાંથી ઓછા થાય તે, તે ખીજે ચણવા ગયા છે એમ સમજવું, અને વધે તે બહારથી મહેમાન આવેલા છે તેમ સમજવું, ” આવે ઉત્તર સાંભળીને, પ્રત્યુત્તર દેવાને અશક્ત તે સાધુ, પોતાના મસ્તક પર જાણે કોઈ એ લાકડીના પ્રહાર કર્યો હોય તેવી રીતે માથું ખંજવાળતા ચૂપ થઈ ને ચાલ્યું. ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy