________________
કથામંજરી-૨
અભયકુમારે તે રાહિણેયને સાધર્મીભાઈના સંબંધથી જમવાનું આમંત્રણ આપીને ખેલાબ્યા.
૧૨
જમાડતાં જમાડતાં વચમાં ચંદ્રહાસ મદિરાનું રાહિયને પાન કરાવી દેવામાં આવ્યું. તેથી તે બેબાકળો થઈ ગયા. તે વખતે મહેલની શય્યા ઉપર તેને સૂવાડી દીધેા. ચાર ઘડી વીત્યા પછી તેને ભાન આવ્યું. તે વખતે તે ગણિકાઓ
6
જયજય નંદા જયજય ભદ્દા ’ એવા શબ્દો એાલીને અત્રીશબહુ નાટક કરવા લાગી. અને તે ચારને પૂછવા લાગી કે “ તમે એવું તે શું પુણ્ય ગયા ભવમાં કીધું હતું કે જેથી તમે અમારા સ્વામી થયા અને દેવલાકમાં ઉત્પન્ન થયા?” રાહિય તે વખતે વિચારવા લાગ્યા કેઃ— આ શું વાત છે? મેં તેા ગયા ભવમાં કાંઈ પણ એવું પુણ્ય કર્યું નથી, કે જેથી હું દેવતા થયા હોઉં. વળી મહાવીરના વચન પ્રમાણે તે દેવતાની આંખા અનિમેષ હોય છે, તે પ્રમાણે તે આ સ્ત્રીઓની આંખા દેખાતી નથી. મને લાગે છે કે આ બધું અભયકુમારનું જ કારસ્તાન હોવું જોઈએ.” મારે પણ કપટ સામે કપટ જ આચરવું જોઇએ.
વ્યસન
આ પ્રમાણે વિચારીને તે કહેવા લાગ્યા કે: હું સ્ત્રીએ ! મેં ગયા ભવમાં દાન, પુણ્ય, ધર્મ, સાત રહિત જીવન, નિયમ, વ્રત, જીÎદ્વારાદિ પુષ્કળ પુણ્ય કરણી કરેલી છે તેથી તમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા છું.
>>
તે વખતે દેવાંગનાએના રૂપે રહેલી ગણિકાએ આલી કેઃ મનુષ્ય ભવમાં કાંઈ પાપકર્મ કર્યા હોય તે તે પણ અમને કહી સંભળાવા. ”
cr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org