________________
૨૧૦
કથામંજરી-૨ લાગે કેઃ “પિતાજી! દેડે ! દેડો ! આ કઈ પુરુષ નાસીને ચાલ્યા જાય છે. આ પ્રમાણે રેહકનું વચન સાંભળીને, તેના પિતાના મનમાં શંકા પડી કે –“ખરેખર! મારી સ્ત્રી દુરાચારી હોવી જોઈએ.” આ પ્રમાણે શંકા ઉત્પન્ન થવાથી, તેને તેણીની ઊપરને રાગ શિથિલ થઈ ગયા. ત્યારથી તે તેની સાથે ખપપૂરતું જ બેલત હતો. પુષ્પ, તાંબુલાદિ પણ તેને આપતો ન હતો. કઈ પણ ખાનગી વાત તો તેને કહેત જ નહે.
તે સ્ત્રીએ આ પ્રમાણેનું પતિનું વર્તન દેખીને વિચાર કર્યો કે “ખરેખર ! આ બધું આ બાળકનું જ ચેષ્ટિત દેખાય છે. નહિતર મારામાં કઈપણ જાતનો દોષ નહિ હોવા છતાં મારા પતિ મારાથી વિમુખ શા માટે થઈ જાય ?”
પછી તેણીએ રેહકને કહ્યું કેઃ “હે વત્સ! તેં આ શું કર્યું કે જેથી તારા પિતાજી મારાથી વિમુખ થઈ ગયા છે?” હકે કહ્યું કેઃ તું મને સારી રીતે ખાવા પીવા કેમ આપતી નથી.” તેણીએ કહ્યું કેઃ “હવેથી હું તેને સારી રીતે ખાવા પીવા, પહેરવાને આપીશ.” રેહકે કહ્યું કે “સારું! તમે ખેદ કરશે નહિ.” મારા પિતાજી તમારી સાથે પ્રથમની જેમ જ વર્તન રાખશે તેવું કરી દઈશ.” ત્યારપછી તે સ્ત્રી રેહકને સારી રીતે ખાવા પીવા આપવા લાગી.
રેહક પણ એક દિવસ રાત્રિએ ચન્દ્રમાં પ્રકાશ હતું, ત્યારે પ્રથમની પિતાની શંકા દૂર કરવા માટે બાળચેષ્ટા કરતાં કરતાં પોતાની છાયા આંગળીથી પિતાને દેખાડિને બે કે –“અરે પિતાજી! જૂઓ જૂઓ આ કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org