________________
૨૦૪
કથામંજરી–૨ આમાં હાથ નાખવાની કશી જરૂર નથી. તે મારો પુત્ર દુરાત્મા છે, ઉપદેશને યોગ્ય નથી.”
ગુરુએ કહ્યું કે-પહેલાના બે આચાર્યોની થએલી આશાતનાથી તમે આ પ્રમાણે બોલે છે, પરંતુ તમે બીક રાખશે નહિ. જે ભવિતવ્યતા અનુકૂળ થઈને સહાય કરશે, તે હું જરૂર તમારા પુત્રને ધર્મમાં સ્થાપન કરીશ.”
ગુરુને આ નિશ્ચય સાંભળીને શેઠ ઘેર ગયા અને કમલને આચાર્ય પાસે મોકલ્યો. આચાર્ય પાસે આવીને કમલ નમસ્કાર કરીને બેઠે. - બુદ્ધિશાળી આચાર્ય પણ પ્રથમથી પૂછેલી હકીકત વડે
આ તે જ શ્રેષ્ઠિપુત્ર કમલ છે” એમ જાણીને તેને ઉદ્દેશીને બોલ્યા કે “અહે! કમલ ! આમ આવ. કામશાસ્ત્રનું રહસ્ય તું જાણે છે?”
કમલે કહ્યું કે –“હું શું જાણું? આપ પૂજ્ય કૃપા કરીને થોડું રહસ્ય સમજાવો.”
આચાર્યે કહ્યું કે-“પ્રથમ તો કામરસના અર્થ પુરુષે સ્ત્રીના ગુણ જાણવા જોઈએ. ગુણેમાં પણ ભાવનું સ્વરૂપ પ્રધાન છે.” કહ્યું છે કે વ્યભિચારીણી સ્ત્રી આકારથી, કુટિલ વાણીથી અને કેઈક મિતથી કામીજનેના મનને વશ કરે છે અને કેઈક અતિ સુકમળ એ પિતાના અંગમાં રહેલ કામને ભાવ–કાચના ડાબડામાં રહેલા કમળની જેમ–પ્રત્યક્ષ બતાવી આપે છે.”
વળી સ્ત્રીઓની આઠ અવસ્થા કહેલી છેઃ (૧) સ્વાધિનપતિકા, (૨) પ્રષિત ભર્તુકા, (૩) ખંડિતા, (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org