________________
કમલરોની કથા
बाहत्तरी कला पंडिआवि, पुरिसा अपंडिया चैव । सव्वकलाणवि पवरं, जे धम्मकलं न याति ॥ १ ॥
("
૮ હે પુત્ર ! સર્વ કલાઆમાં ઉત્તમ એવી ધર્મકલાને જે પુરૂષ જાણતા નથી, તે પુરૂષ અહેાંતેર કળાઓમાં પંડિત હાય તા પણ મૂખ સમાન જ છે.
""
तुल्लेवि माणुसत्ते, केइ सुही दुक्खिया य जं अन्ने । तं निउणं परिचितसु, धम्माधम्मफलं चेव ॥ २ ॥
૧૯૯
''
મનુષ્યપણું સરખુ હોવા છતાં કેટલાક સુખી અને કેટલાક દુ:ખી દેખાય છે, તે ધર્મ અને અધર્મનું જ લ જાણવું.”
પિતાના આ ઉપદેશ સાંભળીને તે પિતાને ઉલટ તિરસ્કારપૂર્વક કહેવા લાગ્યા કેઃ- પિતાજી! જીવ કયાં છે? ધર્મ અને અધર્મ શું ? સ્વર્ગ અને નરક શું ? મેાક્ષ કાં છે ?આ બધું આકાશને પકડવા સમાન, ઘેાડાને શિંગડા સમાન હેાવાથી મિથ્યા છે અને આ ભવમાં મળેલા સુખથી વંચિત કરનાર છે. તપ કાયકલેશ સમાન છે, સંયમ તે સ્વતંત્રતાનું ઘાતક છે અને ખાવા-પીવાના નિયમે લેાકેાને છેતરવારૂપ છે.” આ પ્રમાણે કહીને તે ચાલ્યા ગયે.
એક વખત તે શહેરમાં શંકર નામના એક ઉત્તમ ગુણવાન આચાર્ય પધાર્યા. શ્રીપતિ શેઠ ગુરુ મહારાજને વઢન કરવાને માટે પેાતાના કુટુંબ પરિવાર સાથે ગયા. ગુરુ મહારાજને વંદન કરીને ધર્મોપદેશ સાંભળ્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org