________________
મેાહક શેઠની થા ૧૨૬
મહીસાગર નામના નગરમાં મોહક નામના એક
શેઠ રહેતેા હતો. તેને માહિની નામની એક સ્ત્રી હતી. તેની પાસે પુષ્કળ ધન હતું. વળી તેને લક્ષ્મી ઊપર એટલી અધી મૂર્છા હતી કે તે રાત અને દિવસ બહુ જ સાવધાન રહેતો હતો. કેાઈ મારું ધન ઉપાડી જશે, એ ભયે તે નિધાનને ભેાંયરામાં રાખી મૂકતો હતો. રાત્રે પૂરા ઊંઘતો પણ નહિ. કંન્ડુસ તો એવા હતો કે પૈસા બચાવવાના લાલે કેટલાક દિવસ તે તે ખીલકુલ જમતો જ નહિં, પરંતુ આખા દિવસ ધન ભેગું કરવા રખડવા જ કરતો હતો. તે મેલાં અને જાડાં કપડાં પહેરતો હતો. કાઈને દાન દેવાની વાત તા દૂર રહી, પરંતુ કાઇને ઉછીનું પણ આપતો ન હતો.
શેઠની સ્ત્રી મેાહિનીને એક પુત્ર થયા. તેનું લક્ષણ નામ પાડયું. તે છેકરે વિવેકી અને ઉદાર સ્વભાવના હતો. તે ધર્મમાર્ગે અને ગરીબેને મદદ કરવાને પુષ્કળ પૈસા ખરચતો હતો. તેના પિતા તેને કહેવા લાગ્યા કે ‘ હે વત્સ ! ધન કાંઈ ફોગટ ભેગું થયું નથી, મહા મહેનતે ઉપાર્જન થાય છે’ તે સાંભળી પુત્રે કહ્યું કે ‘પિતાજી! ધન ઘણુંએ છે, તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org