________________
નિપૂણ્યની સ્થા
૧૧૭
સ્તિનાપુર નગરમાં અરિમર્દન નામને રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં સુબંધુ નામને શેઠ હતું, અને બંધુમતી નામની તેને સ્ત્રી હતી. વળી ઘણી બાધાઓ વગેરે રાખ્યા પછી તેને મનોરથ નામનો પુત્ર થયે. તે માટે થયે ત્યારે તેના પિતા તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુને નમસ્કાર કરવાનું કહેવા છતાં એ ઊભું રહેતું. નિશાળે ભણવા મેકલ્ય, તે પણ તે અવિનીત હોવાથી, એક અક્ષર પણ ના શીખ્યો. પિતાએ તેને સમજાવ્યું કે વડીલેનો તથા ગુરુને વિનય કરવું જોઈએ, તે પણ તે કેઈનો વિનય કરતો નહિ.
એક વખત તેના પિતા તેને ગુરુ પાસે લઈ ગયે. ગુરુએ મનોરથને કહ્યું કે “હે વત્સ! વ્રત, નિયમ લેવાથી બહુ પુણ્ય ઉપાર્જન થાય છે, માટે કાંઈક નિયમ લે.” તે બેલ્યો કે મારાથી નિયમ પળાય જ નહિ.” ગુરુએ કહ્યું કે “હમેશાં દાન દે.” તે બોલ્યો કે “હું દાન દઈ શકતો જ નથી. એમ કરતાં તેનો પિતા મરણ પામ્યા. મને રથ ઘણે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org