________________
૧૫૪
કથામંજરી-૨ ત્યાં તે મુનિએ ઉપદેશ દેતાં કહ્યું કે દરેક જીવ પિતાના કરેલા કમથીજ સુખ દુઃખ પામે છે. જેમ આ નગરમાં પદ્મશેઠને પુત્ર પિતાનાં પાપકર્મથી દુઃખે ભેગવે છે. પદ્મશેઠે પૂછ્યું કે મારા પુત્રે એવા શું પાપ કર્યો છે? ગુરુએ તેને ઉપર જણાવેલું ગેસલનું સર્વ વૃત્તાંત સંભળાવીને કહ્યું કે, તે ગેસલ તારે પુત્ર થયું છે. પા શેઠે ઘેર આવી પતાના પુત્રને કહ્યું. તે સાંભળતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે ગુરુ મહારાજ પાસે આવ્યું. તેઓને વંદના કરી, કરેલાં પાપોની નિંદા ગહ કરી, અનશન લઈ મરણ પામી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
પશુ, પક્ષી વગેરેને ત્રાસ આપનાર મનુષ્પો ગેસલની માફક ભયંકર કેદ્ર રોગવાળા થાય છે; તેથી દરેક મનુષ્યોએ પશુ, પક્ષી વગેરેને ત્રાસ આપવો ન જોઈએ. એ આ કથાને સાર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org