________________
શાલિભદ્રની કથા
૧૧ ૦ ગધદેશમાં રાજગૃહી નગરીની પાસે એક શાલિન ગ્રામ નામનું ગામ હતું. ત્યાં ધન્ના નામની એક રબારશુને સંગમ નામનો પુત્ર લોકેની ગાયે ચારીને પોતાનો નિર્વાહ કરતે હતે (જૂઓ ચિત્ર ૧૭ ). એક વખત પર્વના દિવસે સંગમે કજીયે કરીને પોતાની માતા પાસે ખીર ખાવાની માગણી કરી. પિતાની પાસે ઘરમાં કાંઈ પણ સાધન નહિ હોવાથી ધન્ના રેવા લાગી. તે દેખીને પાડોશણોએ ખીર, ખાંડ અને ચેખા ધન્નાને આપ્યા. તેની ઉત્તમ ખીર રાંધીને સંગમને ભાણામાં પીરસીને પોતે બહાર પાણી ભરવા ગઈ. એવામાં માસખમણને પારણે કેઈક તપસ્વી સાધુ ત્યાં આવી પહોંચ્યા. સંગમે હૃદયના ઉલ્લાસથી ભાવ સહિત તે સઘળી ખીર તપસ્વી મુનિને હરાવી દીધી.
આ પુણ્યના પ્રતાપે સંગમનો જીવ રાજગૃહી નગરીમાં ગેભદ્ર શેઠને ત્યાં, તેમની પત્નિ ભદ્રાની કૂખમાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org