________________
સુધન અને મદનની સ્થા
૧૨૯ સઘાત કરી મરીને હું સુધન થયે, અને નાનાભાઈ ભરીને તારે મદન નામે પુત્ર થયો. મેં વિશ્વાસઘાત કર્યો, તેથી મારી લમી તમારા ઘેર આવી. વળી પૂર્વભવમાં દાન આપી પશ્ચાતાપ કર્યો, તેથી મારી લક્ષ્મી ગઈ. મદનના જીવે સુપાત્રે ઘણું દાન દેવાથી, એને ઘણી લક્ષમી મલી. મદને શ્રાવકધર્મ અંગિકાર કર્યો, અંતે મરી દેવલોકમાં ઉત્પન્ન થયે, અને સુધન મુનિ મેક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org