________________
“૧૨૬
કથામંજરી-૨
મૂકી. સુધન સ્નાન કરી રહ્યો કે તરત જ સોનાની કુંડી આકાશમાર્ગે ચાલી ગઈ. સ્નાન કરી પાટ ઉપરથી નીચે ઉતર્યો, એટલે સેનાને બાજોઠ પણ આકાશમાર્ગે ચાલ્યો ગયો. વળી દેવપૂજા કરવા માટે દેરાસરમાં ગયે, ત્યાં દેવપૂજા કરી લીધી, કે તરતજ દેરાસર, મૂર્તિ, કલશ વગેરે પૂજાનાં ઉપકરણે ધંતીયા વગેરે પૂજાના વસ્ત્રો, આકાશમાર્ગે ચાલ્યા ગયા.
પછી ઘેર આવી જમવા બેઠે, તેની આગળ સોનાના થાળામાં ભેજન પીરસ્યું, તથા સેનાના બત્રીસ વાટકાઓમાં દાલ, કઢી, શાક પ્રમુખ ભરી મૂક્યાં. જમી રહ્યા પછી આ બધું પણ આકાશમાર્ગે ચાલ્યું ગયું. જે વખતે થાળે આકાશમાં જવા માટે હાલવા લાગ્યો, તે વખતે સુધને તેને હાલતો પકડી રાખ્યો, તેને એટલે ટુકડે તેના હાથમાં રહી ગયો, અને બાકીને થાળે આકાશમાર્ગે ચાલ્યા ગયે. આ પ્રમાણે સઘળી ઋદ્ધિ જોતજોતામાં જતી રહી. કમની આગળ કોઈનું જોર ચાલતું નથી.
એવામાં એક લેણદારે આવી પિતાનું એક લાખ દ્રવ્ય લેણું હતું, તે માગ્યું. તે વખતે નિધાન ખોલી જોયું, તો બધું ધન રાખ થઈ ગએલું જોયું. તેથી વધારે દુઃખી થયે. પછી માતાની આજ્ઞા લઈ સોનાના થાળાનો ટુકડો સાથે રાખીને દેશાવર ચાલ્યા. રસ્તામાં પડેલાં દુખથી કંટાળીને એક પર્વત ઊપર ચડી, ત્યાંથી ઝુંપાપાત કરી મરવા તૈયાર થયો. તેને પૃપાપાત કરતો એક સાધુએ જે. તેણે જ્ઞાનથી તેનું નામ જાણીને બેલા “હે સુધનશાહ! તમે સાહસ કરશે નહિ. કેમકે પર્વત ઉપરથી ઝંપાપાત કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org